આજરોજ પ્રાથમિક શાળા સરદારપુરામાં SMC અધ્યક્ષ માનનીય શ્રી કલ્પેશભાઈ મોહનભાઇ પટેલ દ્વારા શાળાના તમામ વિધાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. શાળા પરિવાર તેમનો ખુબ ખુબ આભાર માને છે.( દાનની વિગત = રૂપિયા 9.500, નવ હજાર પાંચસો ) જૂન 20, 2023 વધુ વાંચો