મુખ્ય સામગ્રી પર જાઓ

VIVIDH PRAVRUTI NA AHEVAL

                        

પ્રાથમિક શાળા સરદારપુરા માં માહે-  ડિસેમ્બર    2017 ના  માસમાં કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ

 


પ્રાથમિક શાળા સરદારપુરા માં માહે-  નવેમ્બર   2017 ના  માસમાં કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ 




પ્રાથમિક શાળા સરદારપુરા માં માહે-  ઓક્ટોબર  2017 ના  માસમાં કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ 



પ્રાથમિક શાળા સરદારપુરા માં માહે- સપ્ટેમ્બર  2017 ના  માસમાં કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ 




પ્રાથમિક શાળા સરદારપુરા માં માહે- ઓગસ્ટ 2017 ના  માસમાં કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ 



પ્રાથમિક શાળા સરદારપુરા માં માહે- જુલાઈ 2017 ના  માસમાં કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ 









                           પ્રાથમિક શાળા સરદારપુરા માં તારીખ 22/11/17 નારોજ એશિયાન પેઇન્ટ ના આદરણીય આશ્ચિન ભાઈ ચોકસી  અને ગટ્ટુ વિધ્યાલય અને જયાબેન મોદી હોસ્પિટલ ના પ્રોજેક્ટ મેનેજર શ્રી વિજયભાઈ ભટ્ટ  ઇકરા શેખ મેડમ મુંબઈ વિપુલ ભાઈ દેસાઈ એશિયાન પેઇન્ટ  અંકલેશ્વર  ભરત ભાઈ મોબાઈલ વાન ના કન્વીનર ફાલ્ગુની બેન  ટેકનિશ્યન આશિષ ભાઈ  મુલાકાત લઇ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને શાળાની પ્રવૃત્તિ થી પ્રભાવિત થયા હતા.







                               તારીખ 3/07/207 ને સોમવાર ના દિવશે પ્રાથમિક શાળા સરદારપુરા મુકામે  વાલી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું આમાં ગ્રામજનો તેમજ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ના તમામ સદસ્યો હાજર રહ્યા હતા આ દિવસે શાળા માં હેડટીચર તરીકે નવા મુકાયેલા શ્રી પરેશભાઈ શનાભાઈ પ્રજાપતિ તરફથી તિથિભોજન કરાવવામાં આવ્યું હતું 
                    આ પ્રસંગે શાળામાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિ થી તમામ સદસ્યો વાકેફ કરવામાં આવ્યા હતા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

નોટબુક વિતરણ કાર્યક્રમ 12 જુલાઈ 2024

15 મી ઓગસ્ટ ઉજવણી પ્રાસંગિક પ્રવચન કરતા જાની સાહેબ.