મુખ્ય સામગ્રી પર જાઓ

SHALA MA THATA VIVIDH KARYAKRAMO



1500 થી વધારે કેટલીક ઉપયોગી વેબસાઈટ


પ્રાથમિક શાળા સરદારપુરા માં તારીખ 22/11/17 નારોજ એશિયાન પેઇન્ટ ના આદરણીય આશ્ચિન ભાઈ ચોકસી  અને ગટ્ટુ વિધ્યાલય અને જયાબેન મોદી હોસ્પિટલ ના પ્રોજેક્ટ મેનેજર શ્રી વિજયભાઈ ભટ્ટ  ઇકરા શેખ મેડમ મુંબઈ વિપુલ ભાઈ દેસાઈ એશિયાન પેઇન્ટ  અંકલેશ્વર  ભરત ભાઈ મોબાઈલ વાન ના કન્વીનર ફાલ્ગુની બેન  ટેકનિશ્યન આશિષ ભાઈ  મુલાકાત લઇ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને શાળાની પ્રવૃત્તિ થી પ્રભાવિત થયા હતા.


















ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

નોટબુક વિતરણ કાર્યક્રમ 12 જુલાઈ 2024

15 મી ઓગસ્ટ ઉજવણી પ્રાસંગિક પ્રવચન કરતા જાની સાહેબ.