મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

જૂન, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વિશ્વ યોગ દિવસ ઉજવણી.

આજરોજ પ્રાથમિક શાળા સરદારપુરામાં SMC અધ્યક્ષ માનનીય શ્રી કલ્પેશભાઈ મોહનભાઇ પટેલ દ્વારા શાળાના તમામ વિધાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. શાળા પરિવાર તેમનો ખુબ ખુબ આભાર માને છે.( દાનની વિગત = રૂપિયા 9.500, નવ હજાર પાંચસો )